કોરોના કરતા પણ ખરાબ વાયરસ જેની કોઈ દવા કે રસી નથી!

કોરોના કરતા પણ ખરાબ વાયરસ જેની કોઈ દવા કે રસી નથી!

Gujarati janva jevu in ticks Mahiti in Gujarati: આખી દુનિયા વર્ષ 2019 માં કોરોના વાયરસથી ત્રસ્ત હતી, અને કોરોના વાયરસે લોકોનું જીવન બરબાદ કરી દીધું હતું ઘણા દેશોમાં આપણે રીતસરના લાશોના ઢગલા જોવા મળ્યા હતા.

લાશોના ઢગલા એટલા બધા બની ગયા હતા કે, તેને બાળવા અને દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી હતી. દવા અને રસી બનાવતી કંપની Pfizer, Cove Shield અને બીજી ઘણી બધી કંપનીઓએ કોરોનાની રસીબનાવી હતી.

હવે આ રસી બનાવામાં ઉતાવળ કહો કે પછી રિસર્ચ માટે મળેલો ઓછો સમય, કેમકે રસીના ડોજ આપ્યા બાદ પણ દુનિયામાં સેકંડ અને થર્ડ વેવ કોરોનાની આવી હતી.

લોકોએ કંપનીઓ દ્વારા બનાવામાં આવેલા બે ડોઝ ઉપરાંત બૂસ્ટર ડોઝ પણ લીધા હતા. આમ છતાં પણ આ વાયરસની તીવ્રતા ઓછો થઈ નહિ. હાલમાં પણ કહેવામાં આવે છેકે હવે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

દુનિયામાં લોકોને કોરોનાથી મુક્તિ મળી નથી, ત્યારે હવે વિશ્વમાં વધુ એક નવો રોગચાળો ફેલાયો છે. અમેરિકામાં ટિક એટલે કે બેડબગ્સ virus spreads from ticks નો ફેલાવો થયો છે. જેના સંપર્કમાં આવ્યા બાદ માનવ શરીરના ઘણા અંગો નિષ્ફળ થય જાય છે.

આ વાયરસ વિશે Janva jevu, યુએસએમાં આવેલ જ્યોર્જિયામાં આવા એક કેસમાં પુષ્ટિ થય છે. આ ટીક દ્વારા જીવલેણ વાયરસ માણસોમાં ફેલાવાનું શરૂ કર્યું છે.

Gujarati janva jevu પહેલો Ticks નો કેસ વર્ષ 2009માં આવ્યો હતો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાયરસનું નામ હાર્ટલેન્ડ છે. આ ટીક Ticks (બેડબગ) દ્વારા ફેલાતો વાયરસ માત્ર સફેદ પૂંછડીવાળા હરણમાં જ જોવા મળતો હતો.

અને આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ 2009માં મિઝોરીમાં નોંધાયો હતો, વર્ષ 2013માં પુષ્ટિ થઈ હતી કે આ વાયરસ મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે. જે માહિતી સામે આવી છે તે ભયાનક છે કેમકે આ ફેલાતો વાયરસ દર 2000 ટીક (બેડબગ્સ) માંથી એકમાં જોવા મળે છે.

janva Jevu heartland virus ના આ લક્ષણો છે

હાર્ટલેન્ડ વાયરસના heartland virus લક્ષણો નીચે મુજબના છે.

  • તાવ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, ભૂખ ન લાગવી તેનો સમાવેશ થાય છે.
  • આ વાયરસના કારણે માનવ શરીરના ઘણા અંગો ફેલ થઈ જાય છે.
  • હાલમાં આ વાયરસની કોઈ દવા નથી બની અને ન તો તેને રોકવા માટે કોઈ રસી. જેથી હાલમાં લોકોના મનમાં આ વાયરસનો ડર દેખાવા લાગ્યો છે.

આવી અવનવી માહિતી ગુજરાતીમાં વાંચવા અહી Click કરો.


Leave a Reply

Your email address will not be published.