હોળીમાં જ સ્વતંત્રતા દિવસ અને દિવાળીની શુભકામના ઓ આપતો વિડીયો.

હોળીમાં જ સ્વતંત્રતા દિવસ અને દિવાળીની શુભકામના ઓ આપતો વિડીયો.

Viral Fuuny Video funney video : હોળીનો તહેવાર (હોળી 2022) દેશ ભરમાં હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે. હોળીના દિવસે લોકો એકબીજાને રંગો લગાવે છે અને પરિવાર સાથે ખુશીની ઉજવણી કરે છે. જોવા જઈએ તો તેમાં ટીખળ કરવા વાળા ની પણ કમી હોતી નથી.

તહેવારની મજા લેવાના બદલે અમુક લોકો નાશાઓ કરતા હોય, જેમાં દારૂ વધારે પીવે અને પછી જાહેર જગ્યાઓ પર હોબાળો મચાવે કદાચ આવા દ્રશ્યો તમે પણ જીવનમાં જોયા હશે.

હાલમાં સોશિયલ મીડીયા પર viral funny video માં આ મહાશય દારૂના નશામાં શું બોલે તે પોતાને ખબર નથી. હોળીના દિવસે ક્યાં ક્યાં તહેવારોની શુભેચ્છા આપે તે તમે ખુદ નહિ સમજી શકો. હાલમાં video ખુબજ viral થઇ રહ્યો છે.

ફની વિડીયો થી પણ એક સ્ટેપ આગળ વિડીયો કહી શકાય, કેમકે હસવું કે ગુસ્સે થવું તે તમે સમજી શકશો નહિ. વીડિયોમાં દારૂ પીને લોકોને હોળીની શુભકામના આપવા આવ્યો હતો. પણ નશો એવો હતો કે હોળીને બદલે દશેરા અને દિવાળીની શુભેચ્છા પાઠવી.

હાલમાં વીડિયો સોશિયલ મીડિયા સાઈટ facebook video પર શેર કરવામાં આવેલો હતો પોસ્ટ પણ હોળીના દિવસે એટલે કે, 18 માર્ચે 2022ના રોજ YNNUS નામના ફેસબુક પેજ પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

આ funny video ને જોયા બાદ હજારો વ્યૂઝ મળી ચૂક્યા હતા. શેર કર્યાના થોડા સમયમાં તેને લગભગ 70 હજાર લાઈક્સ, 3 હજાર કમેન્ટ, અને 35K કરતા વધારે વાર શેર થય ચુક્યો છે. વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિ પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

Facebook video હોળીમાં જ સ્વતંત્રતા દિવસ અને દિવાળીની શુભકામનાઓ

  • વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ નશામાં ધૂત જોવા મળી રહ્યો છે.
  • ચહેરા પર અબીલ-ગુલાલ લગાવીને પોતે શું બોલી રહ્યો છે, કદાચ તેને ખુદને પણ ખબર નથી.

હોળીની શરૂઆત કરતી વખતે તેણે આગળ શું કહ્યું તે સાંભળ્યા પછી લોકોનું હસવાનું રોકાઈ રહ્યું નથી. તે રાવણને મારવા માટે મહાત્મા ગાંધીને મળ્યા અને પછી બધાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

જુઓ વિડીયો: Viral Fuuny Video જેમાં હોળીના દિવસે સ્વતંત્રતા દિવસ અને દિવાળીની શુભકામના


વીડિયો થોડા સમયમાં ખુબ જડપી વાયરલ થયો હતો. હાલમાં પણ લોકો વધુમાં વધુ શેર કરી રહ્યા છે. જો જોવા જઈએ તો હોળીના તમામ વર્ષ 2022 ના  હોળીના વીડિયોનો રેકોર્ડ તોડી રહ્યો છે. હાલતો લોકો આ વિડીયો જોઇને આનંદ લઇ રહ્યા છે.


Leave a Reply

Your email address will not be published.